Showing posts with label ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો -લતા. Show all posts
Showing posts with label ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો -લતા. Show all posts

Feb 8, 2024

Odhaji Mara Vahalane vadhine-By Lata-With Lyrics in Gujarati-ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો -લતા




ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી-હે મનાવી લેજો રે
હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી-માને તો મનાવી લેજો જી...ઓધાજી....
મથુરાના રાજા થ્યા છો-ગોવાળોને ભૂલી ગ્યા છો-માનીતી ને મ્હોલે(મહેલે) ગ્યા છો,,ઓધાજી...