Showing posts with label ભજન. Show all posts
Showing posts with label ભજન. Show all posts

Feb 17, 2024

Ram Ka gungan Karie-By Bhimsen and Lata-With Lyrics-in gujarati રામ કા ગુનગાન કરીએ-લતા અને ભીમસેન જોષી

 

રામ કા ગુનગાન કરીએ,
રામ પ્રભુ કી  સભ્યતા કા  ભદ્રતા કા ધ્યાન કરીએ.

રામ કે ગુણ ગુણ ચિરંતન,
રામ ગુણ સુમિરન રતન ધન,
મનુજતા કો કર વિભૂષિત ,મનુજતા ધનવાન કરીએ.

સગુણ બ્રહ્મ,સ્વરૂપ સુંદર,
સુજન રંજન ભૂપ સુખકર,
રામ આત્મા-રામ આત્મા-રામ કા સન્માન કરીએ-
Go to Index Page-સદાબહાર ભજન સંગ્રહ-અનુક્રમણિકા 

Feb 16, 2024

Sant Gnaneshvar-1964-Rare Song Video-ભક્તિ શક્તિ હૈ-બહુત દિન બીતે-જ્યોત સે જ્યોત-સંત જ્ઞાનેશ્વર ના ગીતો

ખુબ જ સુંદર શબ્દો.....

ભક્તિ........ શક્તિ હૈ,
કર્મ............ ધર્મ હૈ.
જ્ઞાન......... મુક્તિ કા પથ હૈ...... 
આત્મા કી અનંત યાત્રા મેં..........
યે તન........ તો બસ........ રથ હૈ.....
 પથ..... અનેક હૈ-............રથ........... અનેક હૈ, 
એક ........... હી........... લક્ષ્ય............ દિખાતે ચલો.....
 ઉસ વિરાટ મેં........ હો વિલીન........... તુમ...... નિત્ય હી.......... અલખ.......... જગાતે ચલો....

 Bhakti Shakti Hai- Sant Gnanesvar-Rare Video
Bahot din bite Sant Gnaneshvar-Movie-1964-Rare video

Jyotse jyot jagate chalo-Lata-Sant Gnanesvar movie-1964-Rare Video

Jyotse jyot jagate chalo-Mukesh-Sant Gnanesvar movie-1964-Rare Video


Go to Index Page-સદાબહાર ભજન સંગ્રહ-અનુક્રમણિકા 

Feb 15, 2024

Ekla Javana-with Gujarati Lyrics-એકલા જવાના


એકલા જવાના મનવા, એકલા જવાના ..
સાથી વિના, સંગી વિના
એકલા જવાના …
આપણે બે  એકલા ને  કિરતાર એકલો
એકલા જીવો ને એનો, આધાર જ એકલો .. (૨)
એકલા રહીએ ભલે ..
વેદના સહીએ ભલે .. (૨)
પોતાનાં જ  પંથે ભેરુ 
પોતાનાં વિનાના ..
સાથી વિના, સંગી વિના
એકલા જવાના ..
એકલા જવાના, એકલા જવાના 

કાળજાની કેડી એ, કાયા ના સાથ દે
કાળી કાળી રાતડીએ  છાયા ના સાથ દે .. (૨)
કાયા ના સાથ દે ભલે ..
છાયા ના સાથ દે ભલે .. (૨)
એકલા રહી ને ભેરુ  થાવું રે બધાના …
સાથી વિના, સંગી વિના
એકલા જવાના ..
એકલા જવાના, એકલા જવાના …
- બરકત વિરાણી -‘બેફામ’

Feb 13, 2024

Manmohana Kanha Bankebihari-With Lyrics in Gujarati-By Mahadevan-મનમોહના-કૃષ્ણ ભજન-શંકર મહાદેવન ના કંઠે

 

  મનમોહના,કાના,બાંકે બિહારી,
હે,માધવ,હે,કૃષ્ણા,અરજ સુન હમારી.


ગોવિંદ ગોપાલ હે નંદ કે છૈયા
કેશવ હે માધવ,હે મુરલી બજૈયા.
સુધ લે લે હમરી હે રાસબિહારી....

હે,માધવ.હે કૃષ્ણા, અરજ સુન હમારી.

ધેનુ ચરૈયા,નું નાચ નચૈયા
કૃષ્ણ કનૈયા,તુ રસ રસૈયા
આયા શરણ ,તેરા પુજારી,

હે,માધવ.હે કૃષ્ણા, અરજ સુન હમારી
Go to Index Page-સદાબહાર ભજન સંગ્રહ-અનુક્રમણિકા 

Feb 12, 2024

Jaise Surajki Garmi se-With Lyrics In Gujarati-By Sonu Nigam-જૈસે સૂરજ કી ગરમી સે જલતે હુએ તનકો-સ્વર-સોનુ નિગમ


જૈસે સૂરજ કી ગરમી સે જલતે હુએ તનકો,મિલ જાએ તરુવરકી છાયા,
ઐસા હી સુખ મેરે મનકો મિલા મૈ જબસે શરણ તેરી આયા,...મેરે રામ..

ભટકા હુઆ મેરા મન થા,કોઈ મિલ ના રહા થા સહારા,
લહેરો સે લડતી હુઈ નાવકો જૈસે મિલ ના રહા હો કિનારા,
ઉસ લડખડાતી હુઈ નાવકો  જો કીસીને કિનારા દિખાયા...ઐસા હી...

શીતલ બને આગ ચંદનકે જૈસી,રાઘવ કૃપા હો જો તેરી,
ઉજીયાળી પૂનમ કી હો જાયે રાતેં,જ્યોતિ અમાવાસ અંધેરી.
યુગયુગસે પ્યાસી મરુભૂમિને જૈસે પાની કા સંદેશ પાયા.....ઐસા હી..

જિસ રાહ કી મંઝિલ તેરા મિલન હો,ઉસ પર કદમ મૈ બઢાઉ,
ફૂલોમે તારો મેં પતઝડ બહારો મેં મૈ ના કભી ડગમગાઉ
પાની કે પ્યાસે કો તકદીર ને જૈસે જી ભરકે અમૃત પિલાયા....ઐસા હી....

સ્વર-સોનુ નિગમ 

Feb 11, 2024

Madi Taru Kanku Kharyu-with Lyrics in gujarati,By Asha Bhosle and Osman Mir-માડી તારુ કંકુ ખર્યું

Worth to here this
આશા ભોંસલે ના સ્વરમાં...સુંદર રીતે ગવાયેલું ભજન





માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો.


મંદિર સર્જાયુ ને ઘંટારવ ગાજ્યો
નભનો ચંદરવો મા એ આંખ્યુમાં આંજ્યો
દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો…
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.

માવડી ની કોટમા તારલાને મોતી
જનની ની આંખ્યું માં પૂનમની જ્યોતિ
છડી રે પુકારી મા ની મોરલો ટ્હુક્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો…
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.

નોરતાં ના રથનાં ઘૂઘરા રે બોલ્યા
અજવાળી રાતે મા એ અમરત ઢોળ્યાં
ગગન નો ગરબો મા ના ચરણોમાં ઝૂક્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો…
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.


-: અવિનાશ વ્યાસ


Go to Index Page-સદાબહાર ભજન સંગ્રહ-અનુક્રમણિકા 


Feb 10, 2024

Sukku Mevad-By Aishvarya-with lyrics in Gujarati-સૂક્કું મેવાડ

For I PAD User




કવિ - જતીન બારોટ સ્વર - ઐશ્વર્યા મજમુદાર સંગીત - રથિન મહેતા

સૂક્કું મેવાડ એક આંખથી વહે, ને બીજી આંખેથી ભીનું ચિત્તોડ,
કે મને શ્યામનાં તે જાગ્યાં છે કોડ.
ધોળીને દખ અમે પીધાં છે વખ, કે શ્યામ સંગ જાવું મારે પરદેશ,
રાણાજી હવે, ભાવતો નથી તારો દેશ.

તારા મેવાડમાં રાત અને દિ' મેરો ગિરિધર ગોપાલ મુને સાંભરે,
સાંઢણીનાં મોઢેથી કોણ જાણે કેમ, મને સંભળાઅ ગાયોની વાંભ રે,
દ્વારિકામાં સોનાના અજવાળા હોય, મારી અંધારી ઘોર છે રવેશ,
રાણાજી હવે, ભાવતો નથી તારો દેશ.

સંતોની સંગ મારે કરવો સત્સંગ, ભલે આખો મેવાડ રહે જોઇ,
હૈયામાં દખ અમે રાખ્યું છે એમ, જેમ સાચવે ઘરેણાં કોઇ,
ચિત્તે તો ક્યારનું છોડ્યું ચિત્તોડજી, હવે બાકીમાં ગોપી છે શેષ.
રાણાજી હવે, ભાવતો નથી તારો દેશ.

Feb 9, 2024

Shri krishna govind hare murari-by Govind Bhargav-ગુજરાતી શબ્દો સાથે

Very Nice Bhajan - Dhoon



હમ હરિસાં લગન લગાયેંગે.
ચરનન મે પ્રીત લગાયેંગે.
રસિકન નકે સંગ બૈઠ બૈઠ 
હમ માધવકે ગુન ગાયેંગે,
કોમલ હિયે કયું ના પીગલે વો,
જબ રો રો કે વ્યથા સુનાયેંગે,
એક દિન તો કરુણા કરકે,
કરુણાનિધિ દોડ આયેંગે.
શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નથ નારાયણ વાસુદેવા.....

Go to Index Page-સદાબહાર ભજન સંગ્રહ-અનુક્રમણિકા 

Feb 8, 2024

Odhaji Mara Vahalane vadhine-By Lata-With Lyrics in Gujarati-ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો -લતા




ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી-હે મનાવી લેજો રે
હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી-માને તો મનાવી લેજો જી...ઓધાજી....
મથુરાના રાજા થ્યા છો-ગોવાળોને ભૂલી ગ્યા છો-માનીતી ને મ્હોલે(મહેલે) ગ્યા છો,,ઓધાજી...

Dec 14, 2023

Shambhu sharne padi-with lyrics-શંભુ શરણે પડી-ગુજરાતી ભજન -શબ્દો સાથે



ખૂબ જ સુંદર રીતે ગવાયેલું-ભજન -કીર્તીદાન ગઢવી  ના સ્વરે
 

શંભુ શરણે પડી માંગુ ઘડીએ ઘડી, કષ્ટ કાપો.......................... દયા કરી દર્શન શિવ આપો.

તમે ભક્તો ના ભય હરનારા,શુભ સહુના સદા કરનારા, 

 હું તો મંદ મતિ, તારી અકળ ગતિ,કષ્ટ કાપો........................... દયા કરી દર્શન શિવ આપો. 

Dec 13, 2023

Dec 11, 2023

Sundarkaand-By Mukesh-With Gujarati Lyrics-સુંદરકાંડ-મુકેશ ના સ્વરમાં -ગુજરાતી શબ્દો સાથે


મંગલ ભવન અમંગલ હારી,દ્રવ્હું સો દશરથ અજીર બિહારી.
જામવંત કે બચન સુહાએ, સુનિ હનુમંત હૃદય અતિ ભાએ.
બાર બાર રઘુબીર સારી, તરકેઉ પવનતનય બલ ભારી.
જેહિં ગિરિ ચરન દેઇ હનુમંતા, ચલેઉ સો ગા પાતાલ તુરંતા.
જિમિ અમોઘ રઘુપતિ કર બાના, એહી ભાતિ ચલેઉ હનુમાના.

Feb 28, 2015

Best Bhajan Collection-સદાબહાર ભજન સંગ્રહ-Index

New-


ભજન સાંભળવા માટે વાદળી લીંક પર ક્લિક કરો.
  1. Best Morning Meera-Bhajan-By Lata-Chala Vahi Des
  2. Best Sundar-Kaand-By Mukesh-With Lyrics in Gujarati
  3. ઓધાજી એમ મારા વ્હાલાને વઢીને કહેજો-લતા મંગેશકર 
  4. Ramchandra Krupalu Bhaj Man-By Lata-With Lyrics
  5. શંભુ શરણે પડી   માંગુ ઘડીએ ઘડી-કીર્તીદાન ગઢવી  ના સ્વરે
  6. શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારે-ગાયક-ગોવિંદ ભાર્ગવ
  7. ઇતની શક્તિ હમે દેના દાતા-(ખુબ સરસ શબ્દો-ફિલ્મ-અંકુશ ભજન)
  8. છાપ તિલક સબ કીન્હી-રીચા શર્મા ના કઠે
  9. હે જગ જનની ,હે જગદંબા -હેમંત ચૌહાણ ના સ્વરે
  10. એકલા જવાના મનવા, એકલા જવાના
  11. મૈ તો કબસે તેરી શરણ મેં હું-(સુંદર ભજન-ફિલ્મ-રામનગરી)
  12. સૂક્કું મેવાડ-સ્વર - ઐશ્વર્યા મજમુદાર
  13. માડી તારું કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો-આશા ભોંસલે ના સ્વરે-
  14. સુખ કે સબ સાથી-ફિલ્મ-ગોપી-સ્વર-મહમદ રફી
  15. આજ ખરુ અવતરવાનું ટાણું -મુકેશ ના સ્વરે    
  16. પ્રભુજી પોતે એમાં પુરાણો-સ્વર-નારાયણ સ્વામી
  17. ભક્તિ શક્તિ હૈ-બહોત દિન બીતે-જ્યોત સે જ્યોત-સંત જ્ઞાનેશ્વર 
  18. જનમ તેરો બાતોં મેં બીત ગયો-kabir bhajan
  19. Hamari Atariyape Aajaa re Savariya-Dhanashri Pandit
  20. ચદરીયા ઝીનીરે ઝીની-સુંદર કબીર ભજન-અનુપ જલોટા ના સ્વરે
  21. રંગ દે ચુનરિયા-મીરા ભજન-અનુપ જલોટા ના સ્વરે
  22. ઐસી લાગી લગન -સુંદર શબ્દો-અનુપ્ જલોટા ના સ્વરે
  23. પંછીડા ને આ પીંજરું-મુકેશ ના સ્વરે
  24. તું ને રાત ગવાઈ સોઈ કે-સ્વર-મુકેશ
  25. મારા રામ તમે સીતાજી ની તોલે ના આવો-સ્વર અસિત દેસાઈ
  26. જ્યોત સે જ્યોત જગાતે ચલો-સ્વર-મુકેશ
  27. મન તડપત હરી દર્શન કો-સ્વર-મહમદ રફી
  28. જૈસે સૂરજ કી ગરમી સે જલતે હુએ તનકો-સ્વર-સોનુ નિગમ 
  29. પ્રભુકા નામ ભજો મન મેરે-સ્વર -મુકેશ
  30. મનમોહના-કૃષ્ણ ભજન-શંકર મહાદેવન ના કંઠે
  31. રામ કા ગુનગાન કરીએ-લતા અને ભીમસેન જોષી
  32. બાજે રે મુરલિયા-ભજન-લતા અને ભીમસેન જોષી
  33. નંદલાલ-ભજન-લતાજી -લાઈવ સીંગીંગ-રેર વિડીઓ
  34. હે રી સખી મંગલ ગાઓ જી-ઓસમાન મીર 
  35. કર ગુજરાન ગરીબી મેં -કબીર ભજન-નારાયણ સ્વામી ના સ્વરે
  36. ગાંડા ની વણઝાર-સ્વર-નારાયણ સ્વામી
  37. સુંદરકાંડ -મુકેશ 

કર ગુજરાન ગરીબી મેં -કબીર ભજન-નારાયણ સ્વામી



તું તું કરતા તું ભયા,મુજ મેં રહી ના હું.
વારી જાઉં તુજ નામ પે,જિત દેખું તીત તું.

માટે કર ગુજરાન ગરીબી મેં,મગરૂરી કિસ પર કરતા હૈ.
નાશવંત વસ્તુ હૈ જગ મેં,ફિર મમતા ક્યોં તું કરતા હૈ.
                                                 કર ગુજરાન ગરીબી મેં......................

માટી ચુન કર મહલ બનાયા,ગવાર કહે ઘર મેરા હૈ.
ના ઘર તેરા ના ઘર મેરા,ચીડીયા  રેન બસેરા હૈ.
                                                કર ગુજરાન ગરીબી મેં.........................

ઇસ દુનિયા મેં કોઈ નહિ અપના, ક્યા અપના અપના કરતા હૈ.
કાચી માટી કા ઘાટ ઘડુલા, ઘડી પલક મેં ઢલતા હૈ.
                                                કર ગુજરાન ગરીબી મેં.........................

ઇસ દુનિયા મેં નાટક , ત્રેટક, દેખ ભટકતા ફિરતા હૈ.
કહત કબીર સુન લે મુરખ, હરી કો ક્યોં ન સુમરતા હૈ.
                                                કર ગુજરાન ગરીબી મેં..........................

નાશવંત વસ્તુ હૈ જગ મેં, ફિર મમતા ક્યોં તું કરતા હૈ.
                                                કર ગુજરાન ગરીબી મેં.........................

Go to Index Page-સદાબહાર ભજન સંગ્રહ-અનુક્રમણિકા 

He ri sakhi Mangal Gao ji-Nice Bhajan

બાજે રે મુરલિયા-ભજન-લતા અને ભીમસેન જોષી


વિમુખ શિખરસે ધારા ધાએ, રાધા હરિ સન્મુખ આયે,
બાંસરીયા હરિ સાવરિયા કી,રાધા ગોરી સુનવા રે.....

બાજે રે મુરલિયા બાજે,
અધર ધરે મોહન મુરલી પર,હોંઠ પે માયા બિરાજે....

હરે હરે બાંસ કી બની મુરલિયા,મરમ મરમ કો છુએ અંગુરીયા,
ચંચલ,ચતુર અંગુરીયા જિસ પર,કનક મુન્દરીયા સાજે..........બાજે રે....

પીલી મુન્દરી અંગુરી શ્યામ,મુન્દરી પર રાધા કા નામ,
આખર દેખે,સુને મધુર સ્વર,રાધા ગોરી લાજે.............બાજે રે.....

ભૂલ ગઈ રાધા ભરી ગગરિયા,ભૂલ ગયે ગોધન કો સાવરિયા,
જાને ના જાને યે દો જાને,જાને અગ જગ લાજે,........બાજે રે......
Go to Index Page-સદાબહાર ભજન સંગ્રહ-અનુક્રમણિકા 

પ્રભુકા નામ ભજો મન મેરે-સ્વર -મુકેશ


પ્રભુકા નામ ભજો મન મેરે,દુર કરે વોહી સંકટ તેરે,
હરે રામ હરે રામ રામ રામ હરે હરે,
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે...

જીવન રૈનબસેરા હૈ,ક્યા તેરા ક્યા મેરા હૈ,
કયું નૈનો મેં નીર ધરે, દુર કરે વોહી સંકટ તેરે...હરે...

પીંજડા જબ ખુલ જાતા હૈ,પંછી કબ રુક પાતા હૈ,
કયું ઇસકા અફસોસ કરે...દુર કરે વોહી સંકટ તેરે...હરે....

મન તડપત હરી દર્શન કો-સ્વર-મહમદ રફી


હરિ  ॐ          હરિ  ॐ           હરિ  ॐ

મન તરપત હરી દર્શન કો,આજ 
મન તરપત હરી દર્શન કો.............આજ..

મોરે તુમ બિન બિગરે સકરે સાજ,
બિનતી કરત હું રખીયો લાજ.....................આજ ..

તુમરે દ્વાર કા મેં હું જોગી,
હમરી ઓર નજર કબ હોગી.
સુનો મેરે વ્યાકુલ મન.............................આજ..

બિન ગુરુ જ્ઞાન કહાં સે પાઉં,
દીજો દાન હરી ગુન ગાઉ.
સબ ગુની જન પે રા..રાજ.......................આજ...

મુરલી મનોહર આશ ન તોડો,
દુઃખ ભંજન મેરા સાથ ન છોડો.
મોહે દર્શન ભિક્ષા દે દો આજ .........

મુરલી મનોહર મોહન ગિરધર ...હરિ  ॐ.  

જ્યોત સે જ્યોત જગાતે ચલો-સ્વર-મુકેશ



જ્યોત સે જ્યોત જગાતે ચલો,પ્રેમ કી ગંગા બહાતે ચલો.
રાહ મેં આયે જો દિન દુઃખી સબકો ગલે સે લગાતે ચલો............પ્રેમ કી ગંગા....... 

જિસ કા ન કોઈ સંગી સાથી, ઈશ્વર હૈ રખવાલા.
જો નિર્ધન હૈ,જો નિર્બલ હૈ, વો હૈ પ્રભુ કા પ્યારા.
પ્યાર કે મોતી લુટાતે ચલો, પ્યાર કે મોતી લુંટાતે ચલો...........પ્રેમ કી ગંગા......

આશા તૂટી ,મમતા રૂઠી, છૂટ ગયા હૈ કિનારા.
બંધ કરો મત દ્વાર દયા કા,દે દો મુજ કો સહારા.
દીપ દયા કા જલાતે ચલો,દીપ દયા કા જલાતે ચલો...............પ્રેમ કી ગંગા..........

છાયા હૈ ચારો ઓર અંધેરા,ભટક ગયી હૈ દિશાએઁ.
માનવ બન ગયા હૈ દાનવ, કિસસે વ્યથા સુનાયેં.
ધરતી કો સ્વર્ગ બનાતે ચલો,ધરતી કો સ્વર્ગ બનાતે ચલો...........પ્રેમ કી ગંગા..........

જ્યોત સે જ્યોત જગાતે ચલો,પ્રેમ કી ગંગા બહાતે ચલો................પ્રેમ કી ગંગા.........