Showing posts with label સ્તોત્ર. Show all posts
Showing posts with label સ્તોત્ર. Show all posts

Mar 8, 2024

શિવ-મહિમ્ન-સ્તોત્ર-ગુજરાતી-શબ્દાર્થ સાથે-Shiv Mahimna-Stotra-Gujarati-with translation



Download this PDF




પુષ્પદંત ઉવાચ ||
મહિમ્ન: પાર તે પરમ વિદુષો યદ્યયસદશો સ્તુતિ બ્રહ્માદિનામપિ તદવસન્નાસ્ત્વયિ ગિર: |
અથાડવાચ્યા: સર્વ: સ્વમતિ પરિમાવધિ ગૃણન્ મમાપ્યેવ સ્તોત્રે હર: નિરપવાદ: પરિકર: || 1 ||

હે ભગવાન ! આપના નિર્ગુણ સ્વરૂપના મહિમાનો પાર પુરુષો જાણતા નથી, કારણકે આપના નિર્ગુણ સ્વરૂપ મનવાણીથી પર છે, તેમજ આપને પુરુષોએ કરેલી સ્તુતિ પણ વર્ણવી શકતી નથી. બ્રહ્માદિનો સંસ્કૃતભાષાનો શબ્દભંડાર પણ આપનું નિર્ગુણ સ્વરૂપ વર્ણવી શકતો નથી. બ્રહ્માદિકની વાણી પણ હે હર ! તમને વર્ણવવા માટે સમર્થ નથી, પક્ષી જેમ પોતપોતાની શક્તિ પ્રમાણે ઊડે છે, તે જ પ્રમાણે સર્વ જન પોતપોતાની બુદ્ધિને અનુસરીને આપની સ્તુતિ કરે છે. તેથી સર્વે સ્તુતિ કરનારાઓ તેમનો દોષ હોય તો પણ નિર્દોષ છે, આ મહિમ્નસ્તોત્ર બાબત મારો પ્રયત્ન પણ તે જ દ્રષ્ટિનો નિર્દોષ છે.

Dec 13, 2023

Sep 8, 2017

Sivohm-Shivohm-Anil Voice-4 -આત્માષ્ટકમ-Aatmshtakam-Stotra-With Gujarati Traslation

                                                             




મનોબુદ્ધયહંકાર ચિત્તાની નાહં,
ન ચ શ્રોત્રજિહ્‌વે ન ચ ઘ્રાણ નેત્રે
ન ચ વ્યોમભૂમિ ન તેજો ન વાયુ
ચિદાનંદ રૂપ: શિવોSહં શિવોSહમ્ –1
(હું) મન -બુદ્ધિ--અહંકાર--અને ચિત્ત નથી.કર્ણ કે જિભ નથી અને નાક કે કાન નથી,
આકાશ -પૃથ્વી -અગ્નિ --વાયુ (કે જળ )નથી(હું) ચિત્ આનંદ (સ્વ)રૂપ શિવ છું-હું શિવ છું )

Oct 15, 2014

Baal-Mukundashtakam-Gujarati-બાલમુકુંદાષ્ટકમ

કરારવિંદેન પદારવિંદં મુખારવિંદે વિનિવેશયંતમ |
વટસ્ય પત્રસ્ય પુટે શયાનં બાલં મુકુંદં મનસા સ્મરામિ || 1 ||
સંહૃત્ય લોકાન્વટપત્રમધ્યે શયાનમાદ્યંતવિહીનરૂપમ |
સર્વેશ્વરં સર્વહિતાવતારં બાલં મુકુંદં મનસા સ્મરામિ || 2 ||
ઇંદીવરશ્યામલકોમલાંગમ ઇંદ્રાદિદેવાર્ચિતપાદપદ્મમ |
સંતાનકલ્પદ્રુમમાશ્રિતાનાં બાલં મુકુંદં મનસા સ્મરામિ || 3 ||
લંબાલકં લંબિતહારયષ્ટિં શૃંગારલીલાંકિતદંતપંક્તિમ |
બિંબાધરં ચારુવિશાલનેત્રં બાલં મુકુંદં મનસા સ્મરામિ || 4 ||
શિક્યે નિધાયાદ્યપયોદધીનિ બહિર્ગતાયાં વ્રજનાયિકાયામ |
ભુક્ત્વા યથેષ્ટં કપટેન સુપ્તં બાલં મુકુંદં મનસા સ્મરામિ || 5 ||
કલિંદજાંતસ્થિતકાલિયસ્ય ફણાગ્રરંગેનટનપ્રિયંતમ |
તત્પુચ્છહસ્તં શરદિંદુવક્ત્રં બાલં મુકુંદં મનસા સ્મરામિ || 6 ||
ઉલૂખલે બદ્ધમુદારશૌર્યમ ઉત્તુંગયુગ્માર્જુન ભંગલીલમ |
ઉત્ફુલ્લપદ્માયત ચારુનેત્રં બાલં મુકુંદં મનસા સ્મરામિ || 7 ||
આલોક્ય માતુર્મુખમાદરેણ સ્તન્યં પિબંતં સરસીરુહાક્ષમ |
સચ્ચિન્મયં દેવમનંતરૂપં બાલં મુકુંદં મનસા સ્મરામિ || 8 ||


Click here to Go to Stotra Index Page-સ્તોત્રો ની અનુક્રમણિકા પર જવા અહી ક્લિક કરો 

Oct 14, 2014

મધુરાષ્ટકમ -MADHURASHTAKAM – GUJARATI


અધરં મધુરં વદનં મધુરં
નયનં મધુરં હસિતં મધુરમ |
હૃદયં મધુરં ગમનં મધુરં
મધુરાધિપતેરખિલં મધુરમ || 1 ||


વચનં મધુરં ચરિતં મધુરં
વસનં મધુરં વલિતં મધુરમ |
ચલિતં મધુરં ભ્રમિતં મધુરં
મધુરાધિપતેરખિલં મધુરમ || 2 ||


વેણુ-ર્મધુરો રેણુ-ર્મધુરઃ
પાણિ-ર્મધુરઃ પાદૌ મધુરૌ |
નૃત્યં મધુરં સખ્યં મધુરં
મધુરાધિપતેરખિલં મધુરમ || 3 ||


ગીતં મધુરં પીતં મધુરં
ભુક્તં મધુરં સુપ્તં મધુરમ |
રૂપં મધુરં તિલકં મધુરં
મધુરાધિપતેરખિલં મધુરમ || 4 ||


કરણં મધુરં તરણં મધુરં
હરણં મધુરં સ્મરણં મધુરમ |
વમિતં મધુરં શમિતં મધુરં
મધુરાધિપતેરખિલં મધુરમ || 5 ||


ગુઞ્જા મધુરા માલા મધુરા
યમુના મધુરા વીચી મધુરા |
સલિલં મધુરં કમલં મધુરં
મધુરાધિપતેરખિલં મધુરમ || 6 ||


ગોપી મધુરા લીલા મધુરા
યુક્તં મધુરં મુક્તં મધુરમ |
દૃષ્ટં મધુરં શિષ્ટં મધુરં
મધુરાધિપતેરખિલં મધુરમ || 7 ||


ગોપા મધુરા ગાવો મધુરા
યષ્ટિ ર્મધુરા સૃષ્ટિ ર્મધુરા |
દલિતં મધુરં ફલિતં મધુરં
મધુરાધિપતેરખિલં મધુરમ || 8 ||


દ્વાદશ -જ્યોતિર્લિંગ-સ્તોત્ર -DWADASA JYOTIRLINGA STOTRAM – GUJARATI


લઘુ સ્તોત્રમ


સૌરાષ્ટ્રે સોમનાધંચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ |
ઉજ્જયિન્યાં મહાકાલમ ઓંકારેત્વમામલેશ્વરમ ||


પર્લ્યાં વૈદ્યનાધંચ ઢાકિન્યાં ભીમ શંકરમ |
સેતુબંધેતુ રામેશં નાગેશં દારુકાવને ||


વારણાશ્યાંતુ વિશ્વેશં ત્રયંબકં ગૌતમીતટે |
હિમાલયેતુ કેદારં ઘૃષ્ણેશંતુ વિશાલકે ||


એતાનિ જ્યોતિર્લિંગાનિ સાયં પ્રાતઃ પઠેન્નરઃ |
સપ્ત જન્મ કૃતં પાપં સ્મરણેન વિનશ્યતિ ||


શિવ માનસ પૂજા-SHIVA MANASA PUJA – GUJARATI


રત્નૈઃ કલ્પિતમાસનં હિમજલૈઃ સ્નાનં ચ દિવ્યામ્બરં
નાનારત્ન વિભૂષિતં મૃગમદા મોદાઙ્કિતં ચન્દનમ |
જાતી ચંપક બિલ્વપત્ર રચિતં પુષ્પં ચ ધૂપં તથા
દીપં દેવ દયાનિધે પશુપતે હૃત્કલ્પિતં ગૃહ્યતામ || 1 ||


સૌવર્ણે નવરત્નખણ્ડ રચિતે પાત્રે ઘૃતં પાયસં
ભક્ષ્યં પઞ્ચવિધં પયોદધિયુતં રમ્ભાફલં પાનકમ |
શાકાનામયુતં જલં રુચિકરં કર્પૂર ખંડોજ્જ્ચલં
તામ્બૂલં મનસા મયા વિરચિતં ભક્ત્યા પ્રભો સ્વીકુરુ || 2 ||


છત્રં ચામરયોર્યુગં વ્યજનકં ચાદર્શકં નિર્મલં
વીણા ભેરિ મૃદઙ્ગ કાહલકલા ગીતં ચ નૃત્યં તથા |
સાષ્ટાઙ્ગં પ્રણતિઃ સ્તુતિ-ર્બહુવિધા-હ્યેતત-સમસ્તં મયા
સઙ્કલ્પેન સમર્પિતં તવ વિભો પૂજાં ગૃહાણ પ્રભો || 3 ||


આત્મા ત્વં ગિરિજા મતિઃ સહચરાઃ પ્રાણાઃ શરીરં ગૃહં
પૂજા તે વિષયોપભોગ-રચના નિદ્રા સમાધિસ્થિતિઃ |
સઞ્ચારઃ પદયોઃ પ્રદક્ષિણવિધિઃ સ્તોત્રાણિ સર્વા ગિરો
યદ્યત્કર્મ કરોમિ તત્તદખિલં શંભો તવારાધનમ || 4 ||


કર ચરણ કૃતં વાક્કાયજં કર્મજં વા
શ્રવણ નયનજં વા માનસં વાપરાધમ |
વિહિતમવિહિતં વા સર્વમેતત-ક્ષમસ્વ
જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો || 5 ||


શિવ -પંચાક્ષર -સ્તોત્ર -SHIVA PANCHAKSHARI STOTRA– GUJARATI


નાગેન્દ્રહારાય ત્રિલોચનાય
ભસ્માઙ્ગરાગાય મહેશ્વરાય |
નિત્યાય શુદ્ધાય દિગમ્બરાય
તસ્મૈ “ન” કારાય નમઃ શિવાય || 1 ||

મન્દાકિની સલિલ ચન્દન ચર્ચિતાય
નન્દીશ્વર પ્રમથનાથ મહેશ્વરાય |
મન્દાર મુખ્ય બહુપુષ્પ સુપૂજિતાય
તસ્મૈ “મ” કારાય નમઃ શિવાય || 2 ||

શિવાય ગૌરી વદનાબ્જ બૃન્દ
સૂર્યાય દક્ષાધ્વર નાશકાય |
શ્રી નીલકણ્ઠાય વૃષભધ્વજાય
તસ્મૈ “શિ” કારાય નમઃ શિવાય || 3 ||

વશિષ્ઠ કુમ્ભોદ્ભવ ગૌતમાર્ય
મુનીન્દ્ર દેવાર્ચિત શેખરાય |
ચન્દ્રાર્ક વૈશ્વાનર લોચનાય
તસ્મૈ “વ” કારાય નમઃ શિવાય || 4 ||

યક્ષ સ્વરૂપાય જટાધરાય
પિનાક હસ્તાય સનાતનાય |
દિવ્યાય દેવાય દિગમ્બરાય
તસ્મૈ “ય” કારાય નમઃ શિવાય || 5 ||

રુદ્રાષ્ટકમ-નમામીશ મીશાન-RUDRA ASHTAKAM – GUJARATI


નમામીશ મીશાન નિર્વાણરૂપં વિભું વ્યાપકં બ્રહ્મવેદ સ્વરૂપમ |
નિજં નિર્ગુણં નિર્વિકલ્પં નિરીહં ચદાકાશ માકાશવાસં ભજેહમ ||

નિરાકાર મોંકાર મૂલં તુરીયં ગિરિજ્ઞાન ગોતીત મીશં ગિરીશમ |
કરાળં મહાકાલકાલં કૃપાલં ગુણાગાર સંસારસારં નતો હમ ||

તુષારાદ્રિ સંકાશ ગૌરં ગંભીરં મનોભૂતકોટિ પ્રભા શ્રીશરીરમ |
સ્ફુરન્મૌળિકલ્લોલિની ચારુગાંગં લસ્ત્ફાલબાલેંદુ ભૂષં મહેશમ ||

ચલત્કુંડલં ભ્રૂ સુનેત્રં વિશાલં પ્રસન્નાનનં નીલકંઠં દયાળુમ |
મૃગાધીશ ચર્માંબરં મુંડમાલં પ્રિયં શંકરં સર્વનાથં ભજામિ ||

પ્રચંડં પ્રકૃષ્ટં પ્રગલ્ભં પરેશમ અખંડમ અજં ભાનુકોટિ પ્રકાશમ |
ત્રયી શૂલ નિર્મૂલનં શૂલપાણિં ભજેહં ભવાનીપતિં ભાવગમ્યમ ||

કળાતીત કળ્યાણ કલ્પાંતરી સદા સજ્જનાનંદદાતા પુરારી |
ચિદાનંદ સંદોહ મોહાપકારી પ્રસીદ પ્રસીદ પ્રભો મન્મધારી ||

ન યાવદ ઉમાનાથ પાદારવિંદં ભજંતીહ લોકે પરે વા નારાણામ |
ન તાવત્સુખં શાંતિ સંતાપનાશં પ્રસીદ પ્રભો સર્વભૂતાધિવાસ ||

નજાનામિ યોગં જપં નૈવ પૂજાં નતો હં સદા સર્વદા દેવ તુભ્યમ |
જરાજન્મ દુઃખૌઘતાતપ્યમાનં પ્રભોપાહિ અપન્નમીશ પ્રસીદ! ||

Click here to Go to Stotra Index Page-સ્તોત્રો ની અનુક્રમણિકા પર જવા અહી ક્લિક કરો 

ગોવિંદ દામોદર માધવેતિ-સ્તોત્ર - Govind Damodar Madhveti-Gujarati-Stotra


બાલ મુકુંદાશ્ટકમ 

કરારવિન્દેન પદારવિન્દં મુખારવિન્દે વિનિવેશયન્તમ્ ।
વટસ્ય પત્રસ્ય પુટે શયાનં બાલં મુકુન્દમ્ મનસા સ્મરામિ ॥ ૧ ॥


શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ ।
જિહ્વે પિબસ્વામૃતમેતદેવ ગોવિંદ દામોદર માધવેતિ ॥ ૨ ॥


વિક્રેતુકામા કિલ ગોપકન્યા મુરારિપાદાર્પિતચિત્તવૃત્તિ: ।
દધ્યાદિકં મોહવશાદવોચદ્ ગોવિંદ દામોદર માધવેતિ ॥ ૩॥


ગૃહે ગૃહે ગોપવધૂકદમ્બા: સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ્ ।
પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યં ગોવિંદ દામોદર માધવેતિ ॥ ૪ ॥


સુખં શયાના નિલયેનિજેऽપિ નામાનિ વિષ્ણો: પ્રવદન્તિ મર્ત્યા: ।
તે નિશ્ચિતં તન્મયતાં વ્રજન્તિ ગોવિંદ દામોદર માધવેતિ ॥ ૫ ॥


જિહ્વે સદૈવ ભજ સુંદરાણિ નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણિ ।
સમસ્ત ભક્તાર્તિવિનાશનાનિ ગોવિંદ દામોદર માધવેતિ ॥ ૬ ॥


સુખાવસાને ઈદમેવ સારં દુ:ખાવસાને ઈદમેવ જ્ઞેયમ્ ।
દેહાવસાને ઈદમેવ જાપ્યં ગોવિંદ દામોદર માધવેતિ ॥ ૭ ॥


શ્રીકૃષ્ણરાધાવર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણો ।

જિહ્વે પિબસ્વામૃતમેતદેવ ગોવિંદ દામોદર માધવેતિ ॥ ૮ ॥

Click here to Go to Stotra Index Page-સ્તોત્રો ની અનુક્રમણિકા પર જવા અહી ક્લિક કરો 

વિશ્વંભરી વિશ્વતણી જનેતા -ભગવતી સ્તુતિ- Vishvambhari Vishv-tani Janeta-Bhagvati- Stuti-Gujarati


વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા,
વિદ્યાધારી વદનમાં વસજો વિધાતા,
દુરબુદ્ધિને દુર કરી સદબુદ્ધિ આપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૧

ભૂલો પડી ભવરણે ભટકું ભવાની,
સૂઝે નહીં લગીર કોઇ દિશા જવાની,
ભાસે ભયંકર વળી મનમાં ઉતાપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૨

આ રંકને ઉગરવા નથી કોઇ આરો,
જન્માંધ છું જનની હું ગ્રહું બાંહ તારો,
ના શું સુણો ભગવતી શિશુના વિલાપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૩

મા કર્મ જન્મ કથની કરતાં વિચારું
આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું,
કોને કહું કઠણ યોગ તણો બળાપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૪

હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો,
આડંબરે અતિ ઘણો મદથી બકેલો,
દોષો થકી દુષિતના કરી માફ આપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૫

ના શાસ્ત્રના શ્રવણનું પયપાન પીધું,
ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું,
શ્રધ્ધા થકી નથી કર્યા તવ નામ જાપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૬

રે રે ભવાની બહુ ભુલ થઇ છે મારી,
આ જિંદગી થઇ મને અતિસે અકારી,
દોષો પ્રજાળી સઘળા તવ નામ છાપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૭

ખાલી ન કોઇ સ્થળ છે વિણ આપ ધારો,
બ્રહ્માંડમાં અણુ અણુ મહીં વાસ તારો,
શક્તિ ન માપ ગણવા અગણિત માપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૮

પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો,
ખોટો ખરો ભગવતી પણ હું છું તમારો,
જાડયાંધકાર દૂર કરી સદ્ બુદ્ધિ આપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૯

શીખે સુણે રસીક છંદ જ એકચિત્તે,
તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચિતે,
વાઘે વિશેષ વળી અંબા તણા પ્રતાપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૧૦

શ્રી સદ્ગુરૂ શરણમાં રહીને ભજુ છું,
રાત્રી દિને ભગવતી તુજને જપું છું,
સદ્ ભક્ત સેવક તણા પરિતાપ કાપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૧૧

અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાની,
ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી,
સંસારનાં સકળ રોગ સમુળ કાપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૧૨

તારા સિવાય જગમાં નથી કોઇ મારું,
સાચા સગા ભગવતી મે બહુ વિચાર્યું,
ભુલ કદાચ ભવ પાસ તણા પ્રસંગે,
માગું ક્ષમા ભગવતી આ પ્રસંગે ... ૧૩

Click here to Go to Stotra Index Page-સ્તોત્રો ની અનુક્રમણિકા પર જવા અહી ક્લિક કરો 

દેવી અપરાધ (દેવ્યાપરાધ) સ્તોત્ર-Devi-Apradh-Stotra-Gujarati


ન મન્ત્રં નો યન્ત્રં તદપિ ચ ન જાને સ્તુતિમહો
ન ચાહ્યાનં ધ્યાનં તદપિ ચ ન જાને સ્તુતિકથાઃ |
ન જાને મુદ્રાસ્તે તદપિ ચ ન જાને વિલપનં
પરં જાને માતસ્ત્વદનુશરણં ક્લેશહરણમ્ ||૧||


વિઘેરજ્ઞાનેન દ્રવિણવિરહેણાલસતયા
વિઘેયાશક્યત્વાતવ ચરણયોર્યા ચ્યુતિરભૂત |
તદેતત્ક્ષન્તવ્યં જનનિ સકલોદ્ધારિણી શિવે
કુપુત્રો જાયેત ક્વચિદપિ કુમાતા ન ભવતિ ||૨||


પૃથિવ્યાં પુત્રાસ્તે જનનિ બહવઃ સન્તિ સરલાઃ
પરં તેષાં મધ્યે વિરલતરલોડહં તવ સુતઃ |
મદીયોડ્યં ત્યાગઃ સમુચિતમિદં નો તવ શિવે
કુપુત્રો જાયેત ક્વચિદપિ કુમાતા ન ભવતિ ||૩||


જગન્માતર્માતસ્તવ ચરણસેવા ન રચિતા
ન વા દતં દેવિ દ્રવિણમપિ ભૂયસ્તવ મયા |
તથાપિ ત્વં સ્નેહં મયિ નિરુપમં યત્પ્રકુરુષે
કુપુત્રો જાયેત ક્વચિદપિ કુમાતા ન ભવતિ ||૪||


પરિત્યક્તાદેવાન્વિવિઘ વિઘસેવા કુલતયા
મયા પણ્ચાશીતેરઘિકમપનીતે તુ વયસિ |
ઈદાનિં ચેન્માતસ્તવ યદિ કૃપા નાપિ ભવિતા
નિરાલમ્બો લમ્બોદરજનનિ કં યામિ શરણમ્ ||૫||


શ્વપાકો જલ્પાકો ભવતિ મધુપાકોપમગિરા
નિરાતણ્કો રંકો વિહરતિ ચિરં કોટિકનકૈઃ |
તવાપર્ણે કર્ણે વિશતિ મનુવર્ણે ફલમિદં
જનઃ કો જાનીતે જનનિ જપનીયં જપવિઘૌ ||૬||


ચિતાભસ્માલેપો ગરલમશનં દિક્પટ્ઘરો
જટાઘારી કણ્ઠે ભુજગપતિહારી પશુપતિઃ |
કપાલી ભૂતેશો ભજતિ જગદીશૈક પદવી
ભવાનિ ત્વત્પાણીગ્રહણપરિપાટી ફલમિદમ્ ||૭||


ન મોક્ષસ્યાકાંક્ષા ભવ વિભવવાચ્છાડપિ ચ ન મે
ન વિજ્ઞાનાપેક્ષા શશિમુખિ સુખેચ્છાડપિ ન પુનઃ|
અતસ્તાવં સંયાચે જનનિ જનનં યાતુ મમ વૈ
મૃડાની રુદ્રાણી શિવ શિવ ભવાનીતિ જપતઃ ||૮||


નારાધિતાડસિ વિઘિના વિવિઘોપચારૈઃ
કિં રુક્ષચિંતનપરૈર્ન કૃતં વચોભિઃ |
શ્યામે ત્વમેવ યદિ કિંચન મય્યનાથે
ધત્સે કૃપામુચિતમમ્બ પરં તવૈવ ||૯||


આપત્સુ મગ્નઃ સ્મરણં ત્વદીયં
કરોમિ દુર્ગે કરુણાર્ણવે શિવે |
નૈતચ્છઠત્વં મમ ભાવયેથા
ક્ષુઘાતૃષાર્તા જનનીં સ્મરન્તિ ||૧૦||


જગદમ્બ વિચિત્રમત્ર કિં પરિપૂર્ણા કરણાડસ્તિચેન્મયિ |
અપરાઘ પરંપરાવૃતં ન હિ માતા સમુપેક્ષતે સુતમ્ ||૧૧||


મત્સમઃ પાતકી નાસ્તિ પાપઘ્નીં ત્વસમા ન હિ |
એવં જ્ઞાત્વા મહાદેવિ યથા યોગ્યં તથા કુરુ ||૧૨||

Click here to Go to Stotra Index Page-સ્તોત્રો ની અનુક્રમણિકા પર જવા અહી ક્લિક કરો