Showing posts with label કુંડલીની ચક્રો. Show all posts
Showing posts with label કુંડલીની ચક્રો. Show all posts

Sep 10, 2011

સર્ગ સિધ્ધાંત અને કુંડલીની



 Go to Page   1......2......3......4......5 ..   



કુંડલીની  નું વર્ણન જે કર્યું છે તે આ સર્ગ સિધ્ધાંત (લીંક ) પર થી હોય તેવું
લાગે છે .

૧ --સહસ્ત્રાર ચક્ર
    નું કોઈ
     "તત્વ "નથી -જેથી તત્વાતીત પણ કહે છે.  અને તેનું
     બીજ "વિસર્ગ" છે.
      જેમ
      પુરૂષ -પરમાત્મા -એ તત્વાતીત અને વિસર્ગ  છે.

૨ --આજ્ઞાચક્ર
     નું
     તત્વ -"મહત્"-છે.અને
      બીજ "ઓમ" છે.
      એ સર્ગ થયા પછીનું ચક્ર છે

૩ --વિશુદ્ધિ ચક્ર
     નું
    તત્વ-"આકાશ" છે.અને
    બીજ "હં " છે.

આ જ્ઞાન "અનુભવ" ની સીડી પર ચઢતી વખતે કદાચ ઉપયોગી બને.

એવું યે બને કે આ જ્ઞાન અનુભવ વગર ના પણ સમજાય .

માત્ર બુદ્ધિ થી આ વસ્તુ સમજાવવી કે સમજવી મુશ્કેલ છે.

અનુભવ ની સીડી ચઢતાં જો "કૃપા" થાય તો
ઘણી બધી -ગોપનીયતા -જે આની પાછળ  છે તેનો "અનુભવ" થાય છે.

પણ આ જાણ્યા પછી કશું જાણવાનું રહે કે કેમ તે "સવાલ" રહે છે.

આનંદ-આનંદ-પરમાનંદ

 Go to Page   1......2......3......4......5 ..   


વધુ-કુંડલીની સરળ સમજ માટેની લીંક 

વધુ-સર્ગ સિદ્ધાંત  માટેની લીંક

બુદ્ધિ -શક્તિ વિષે -e=mc2 -વિષે થોડા વધુ વિચારો જાણવામાં જો રસ હોય તો....અહીં ક્લિક કરો