બસ આ સોનાની અને સોનાના દાગીના
ના ઉદાહરણ પ્રમાણે –કોઈ એક સૂક્ષ્મ વસ્તુ કે
સ્થિતિ એવી છે-કે જે નરી આંખે દેખાતી
નથી-પણ છે જરૂર-કે જે જીવના જન્મ પહેલા –જન્મમાં-અને જન્મ પછી -પણ દરેક જગ્યાએ સોનાની લગડીની જેમ સામાન્ય
છે.સામાન્ય રહે છે.
અને આ વસ્તુ તે –આત્મા-
છે.