Feb 19, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-11-Adhyaya-30-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-11-અધ્યાય-30


Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-9-Adhyaya-16-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-9-અધ્યાય-16


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૪૫

જે શ્રીકૃષ્ણને દેવકીએ નવ મહિના પોતાના પેટમાં રાખ્યા,યશોદાએ પ્રેમથી પાલન કર્યું,-
તે આખરે તો અર્જુન ને જ ઉપયોગી થઇ પડ્યા હોય-તેવું લાગે છે.
અર્જુનને નથી કોઈ સેવા કરવી પડી,કે નથી કોઈ વિનંતી કરવી પડી
પણ તે શ્રીકૃષ્ણ નો કૃપા-પાત્ર બન્યો.
આવો અર્જુન એ જાણે આપણી જ મનોવ્યથા કૃષ્ણ આગળ રજુ કરે છે.