Apr 30, 2021

Shimad Bhagvat-Skandh-1-Tunk-Saar-શ્રીમદ્દ ભાગવત-સ્કંધ-1-ટુંકસાર


Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-1-Adhyaya-19-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-1-અધ્યાય-19


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૦૨

હવે પછી ત્રણ પ્રકારના યજ્ઞનું વર્ણન કર્યું છે.
ફળની આકાંક્ષા વગર (ફળની ઈચ્છા વગર)- “યજ્ઞ કરવો એ પોતાનું કર્તવ્ય છે,એટલે કરવો જ જોઈએ” એવું સમજીને મનથી નિશ્ચય કરીને શાસ્ત્રોક્ત વિધિથી –જે યજ્ઞ કરવામાં આવે તે-સાત્વિક યજ્ઞ -છે.આવા યજ્ઞ માં “અહંકાર” (હું યજ્ઞ કરું છું) નો અભાવ હોય છે.(૧૧)