Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-INDEX PAGE-Book-Part-1

મહાભારત મુખ્ય એવા અઢાર પર્વોમાં વિભાજીત છે,

(1) આદિપર્વ (2) સભાપર્વ (3) આરણ્યક પર્વ (4) વિરાટ પર્વ (5) ઉદ્યોગ પર્વ (6) ભીષ્મ પર્વ 

(7) દ્રોણ પર્વ (8) કર્ણ પર્વ (9) શલ્ય પર્વ (10) સૌપ્તિક અને ઐષિક પર્વ (11) સ્ત્રી પર્વ 

(12) શાંતિ પર્વ (13) અનુશાસન પર્વ (14) આશ્વમેઘીક પર્વ (15) આશ્રમવાસિક પર્વ 

(16) મૌસલ પર્વ (17) મહા પ્રસ્થાનિક પર્વ (18) સ્વર્ગારોહણ પર્વ)

એ પછી,પરિશિષ્ટ ભાગમાં હરિવંશ-પર્વ અને ભવિષ્ય-પર્વ (12000-શ્લોકોમાં)કહ્યા છે.

(નોંધ-આ અઢાર પર્વો વિશે સંક્ષિપ્તમાં (આદિપર્વ) અધ્યાય-2-માં કહેવામાં આવ્યું છે)


જુદાજુદા પંડિતો,જુદાજુદા સ્થાન (પર્વ)થી આ સંહિતા (મહાભારત)નો આરંભ સમજે છે.

કોઈ પંડિતો,नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् એ મંત્રથી (અધ્યાય-1 થી)આરંભ કરે છે,

કોઈ પંડિતો (આ આદિપર્વમાં આવતા) આસ્તીક-પર્વ (અધ્યાય-13)થી આરંભ કરે છે,

તો કોઈ રાજા ઉપરિચરની કથાથી (અધ્યાય -63)પ્રારંભ કરે છે.

સંક્ષિપ્ત મહાભારત અધ્યાય-61 માં કહ્યું છે.

(નોંધ-મહાભારતના મુખ્ય પાત્રો (કૌરવો અને પાંડવો)ના (ચંદ્ર) પૌરવ (પૂરુ)વંશની કથા અધ્યાય-96 થી શરુ થાય છે

મહાભારતની કથા પહેલીવાર વાંચવાની ઈચ્છા ધરાવનાર,અધ્યાય-100 થી શરુ કરી શકે?!!-અનિલ)

Reference Book-Mahabharat (Sastu Sahitya)  



Click here to go to

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-INDEX PAGE-Book-Part-2


Go to Index Page