This book is for Archive and online reading only-not downloadable
Dec 1, 2016
Ravindranath Thakur-Kavi Var-Jivan ane Kavan-Gujarati Book
This book is for Archive and online reading only-not downloadable
Prachin Sahitya-By Ravindranath-Gujarati Book
This book is for Archive and online reading only-not downloadable
Premavtara Chaitanya Dev-By Narmadashankara Pandya-Gujarati Book
This book is for Archive and online reading only-not downloadable
Pruthvi Utpatti Tatva-Old Gujarati Book
This book is for Archive and online reading only-not downloadable
Sanatan Dharm Rahasya-Gujarati Book
This book is for Archive and online reading only-not downloadable
Ramchandra Dutt ane Nag Mahashaya-Gujarati Book
This book is for Archive and online reading only-not downloadable
Ramkrushna Kathamrut-Part-1-2-Gujarati Book
This book is for Archive and online reading only-not downloadable
Tunki VartaO-Ravindranath Tagore-Gujarati Book
This book is for Archive and online reading only-not downloadable
Sandhya-Trikal Sandhya-Rugvedokt-Gujarati Book
This book is for Archive and online reading only-not downloadable
Sachu-Swarg-Gujarati Book-By Amrutlal Padhiyar
This book is for Archive and online reading only-not downloadable
Sadhana-Gujarati Book By Shivanand
This book is for Archive and online reading only-not downloadable
Sahjananda-Swami-Gujarati Book-By Kishorlal Mashruvala
This book is for Archive and online reading only-not downloadable
Sandhya-Samvediya-Gujarati Book By Naththuram Sharma-Very rare Book
This book is for Archive and online reading only-not downloadable
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-678
જીવ (અહી આત્મા-એ અર્થે) મરે છે-તે પણ ખોટું છે અને જન્મે છે તે પણ ખોટું છે-
કેમ કે-(તે આત્માનું) જન્મ-મરણ, સ્વપ્નની પેઠે તથા બીજા દેહની પેઠે પ્રાતિભાસિક જ છે.
બાળપણ,જુવાની અને વૃદ્ધાવસ્થા-માં બદલાતો દેહ-"એનો એ જ છે" એમ ઓળખવામાં આવે છે,પણ મરણ પછી નો બીજો દેહ "એનો એ જ છે" એમ ઓળખવામાં આવતો નથી,એટલે તે ભ્રાંતિ-રૂપ જ છે,અને વાસનાથી જ તે (દેહ) ઉત્પન્ન થાય છે.
Nov 30, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-677
શાસ્ત્ર-કૃત પ્રવૃત્તિ (શાસ્ત્રમાં બતાવેલી હિત-અહિતનો વિચાર કરી જે પ્રવૃત્તિ થાય તે)
એ બંને પ્રકારની પ્રવૃત્તિનો નિયમ,જો કે સંકલ્પમય જ છે,
તો પણ સ્વ-ભાવને લીધે,કોઈ સમયે રાગ-કૃત તો કોઈ સમયે શાસ્ત્ર-કૃત પ્રવૃત્તિ થાય છે.
જેમ માટીથી ઘડો બને છે,તેમ આ સઘળું દ્વૈત આત્મામાંથી જ બનેલું છે,માટે અદ્વૈત જ છે.
જેમ,માટી જયારે માટી જ હોય છે-ત્યારે,તેમાં દેશ-કાળ વગેરેના આધારથી-
આકાર (ઘડો-વગેરે)ની ગોઠવણ વગેરે નો વિકાર તેમાં -સંભવતો નથી,
તેમ,આત્મામાં કોઈ વિકાર કે આત્માનો કોઈ આકાર સંભવતો નથી.
Nov 29, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-676
હે રામચંદ્રજી,તમે જગત સંબંધી વિષયોને છોડી દઈ-જીવનમુક્ત થઈને તે સત્ય-સ્વ-રૂપમાં જ રહો,કે જે,સ્વ-રૂપમાં આ અનેક ક્રિયાઓ વાળું અને વ્યવહારિક સત્તા-વાળું જગત પણ શૂન્ય જેવું થઇ રહ્યું છે.
અવિદ્યાનું સ્વરૂપ પણ મિથ્યા જ છે-કેમ કે-તે અવિદ્યાનું અવલોકન કરવાથી તે એવી નાશ પામે છે કે પછી દેખાતી જ નથી.(મિથ્યા વસ્તુ નું અવલોકન કરવામાં આવે-તો એનો પત્તો કેમ મળે?) શું અત્યંત પ્રયત્ન કરવા છતાં મૃગ-જળ કોઈના હાથમાં આવ્યું છે ખરું?
Nov 28, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-675
વસિષ્ઠ કહે છે કે-જેમ બ્રહ્માને ચક્ષુ,મન કે દેહ-આદિ કંઈ થયું જ નથી-
તેમ તમને પણ ચક્ષુ,મન કે દેહ આદિ કંઈ થયું જ નથી.
એવી રીતનું મારા વચનનું તાત્પર્ય તમારા જાણવામાં આવ્યું હશે.
જેમ,બ્રહ્માના લિંગ-શરીરને સૃષ્ટિના આરંભમાં વ્યવહાર કરવાના પદાર્થોનું જ્ઞાન ઉદય પામ્યું છે,તેમ-જ-બીજાં ના લિંગ શરીરોને પણ તે જ્ઞાન ઉદય પામ્યું છે.
Subscribe to:
Posts (Atom)