Apr 7, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૮૪
તેનું બીજું નામ (ઉપનામ) “પુરુષ” છે.બાકી વસ્તુત: (સાચી રીતે) –
તે-બ્રહ્મ,---પુરુષ-સ્ત્રી-કે નપુંસક છે---તે –નિશ્ચયપૂર્વક
કહી શકાતું નથી.
તે-બ્રહ્મ-ને આંખ,નાક,કાન,હાથ,પગ,રૂપ,વર્ણ કે નામ
–વગેરે કશું પણ નથી. અને
તે-બ્રહ્મ-જ –પ્રકૃતિનો સ્વામી છે.તે સુખ-દુઃખનો ભોક્તા છે.અને અભોક્તા પણ છે.
કારણ કે તે અકર્તા (કર્મોનો નહિ કરનાર) અને
ઉદાસીન (અનાસક્ત) છે.
છતાં પણ પતિવ્રતા “પ્રકૃતિ” જ તેને ઉપભોગ લેવામાં
પ્રવૃત કરે છે.(તેવું દેખાય છે)
Subscribe to:
Posts (Atom)