Aug 29, 2015

Darshan Shastro-Book-દર્શન શાસ્ત્રો-બુકછ-દર્શનશાસ્ત્રો ની સરખામણી અને સાર 


વિષય

સાંખ્ય

યોગ

ઉત્તર-મીમાંસા

(વેદાંત)

પૂર્વ-મીમાંસા

ન્યાય

વૈશેષિક

આચાર્ય

કપિલ

પતંજલિ

વેદ-વ્યાસ

જૈમીની 

ગૌતમ

કણાદ

વાદ

પરિણામ-વાદ

પરિણામ-વાદ

વિવર્ત-વાદ

આરંભ-વાદ

આરંભ-વાદ

આરંભ-વાદ

કાંડ

જ્ઞાન-કાંડ

ઉપાસના-કાંડ

જ્ઞાન-કાંડ

કર્મ-કાંડ

જ્ઞાન-કાંડ

જ્ઞાન-કાંડ

જગત

પ્રકૃતિનું પરિણામ

૨૩-તત્વવાળું

પ્રકૃતિનું પરિણામ

૨૩-તત્વવાળું

ચેતન નો વિવર્ત

અનંત-પ્રવાહ-

રૂપ

સંયોગ-વિયોગ-વાળું

પરમાણુ-

આરંભિત

સંયોગ-વિયોગ-

વાળું

પરમાણુ-આરંભિત

સંયોગ-વિયોગ-

વાળું

જગત નું કારણ

ત્રણ ગુણવાળી

પ્રકૃતિ

કર્મ અનુસાર 

પ્રકૃતિ-

નિયામક-ઈશ્વર

અભિન્ન એવા 

નિમિત્ત-

ઉપાદાન ઈશ્વર

જીવ નું અદૃષ્ટ

સ્વરૂપ-

પરમાણુ

પરમાણુ-ઈશ્વર

વગેરે-૯ (તત્વ)

પરમાણુ-ઈશ્વર

વગેરે-૯ (તત્વ)

ઈશ્વર (પરમાત્મા)

------------

પુરુષ (વિશેષ)

માયા-વિશિષ્ટ

ચેતન 

----------

વિભુકર્તા (વિશેષ)

(જ્ઞાન-ગુણવાન)

વિભુકર્તા (વિશેષ)

(જ્ઞાન-ગુણવાન)

જીવ (આત્મા)

અસંગ ચેતન

ભોક્તા

અસંગ ચેતન

કર્તા-ભોક્તા

અવિદ્યા (માયા)

વિશિષ્ટ ચેતન 

જડ-ચેતનાત્મક

કર્તા-ભોક્તા

ગુણવાન-કર્તા-

ભોકતા 

ગુણવાન-કર્તા-

ભોકતા 

આત્મ-પરિમાણ 

વિભુ નાના 

વિભુ નાના

વિભુ-એક

વિભુ નાના

વિભુ નાના

વિભુ નાના

પ્રમાણ

પ્રત્યક્ષ-અનુમાન-

શબ્દ 

પ્રત્યક્ષ-અનુમાન-

શબ્દ

૬-જાતના પ્રમાણ

૬-જાતના

પ્રમાણ

પ્રત્યક્ષ-અનુમાન-

શબ્દ-ઉપમાન

પ્રત્યક્ષ-અનુમાન

બંધન નો હેતુ

અવિવેક

અવિવેક

અવિદ્યા (માયા)

નિષિદ્ધ કર્મ

અજ્ઞાન

અજ્ઞાન

બંધન

અધ્યાત્મ-વગેરે 

ત્રણ પ્રકારનાં

દુઃખ

પ્રકૃતિ-પુરુષ-

અવિદ્યા-વગેરે પાંચ કલેશ

અવિદ્યા અને

તેનું કાર્ય

નરક વગેરે

દુઃખ નો સંબંધ


૨૧ -જાતના

દુઃખ

૨૧ -જાતના

દુઃખ

મોક્ષ

ત્રણ પ્રકારના

દુઃખ નો નાશ

અવિદ્યા-વગેરે

પાંચ કલેશ ની 

નિવૃત્તિ

અવિદ્યા અને 

કાર્ય ની નિવૃત્તિ

પરમાનંદ પ્રીતિ

સ્વર્ગ-પ્રાપ્તિ

૨૧-જાતના 

દુઃખનો નાશ

૨૧-જાતના 

દુઃખનો નાશ

મોક્ષ નું સાધન

પ્રકૃતિ-પુરુષ

વિવેક

નિર્વિકલ્પ સમાધિ

પૂર્વક-વિવેક

બ્રહ્મ-અને આત્માના ઐક્ય 

નું જ્ઞાન

વેદ-વિહિત-કર્મ

આત્મ-જ્ઞાન

આત્મ-જ્ઞાન

અધિકારી

વિરક્ત

વિક્ષિપ્ત ચિત્તવાળો

સાધન-

ચાતુસ્ત્ય

સંપન્ન 

કર્મ-ફળમાં

આસક્ત

દુઃખ મટાડવાની

ઇચ્છાવાળો-

કુતર્કી

દુઃખ મટાડવાની

ઇચ્છાવાળો-

કુતર્કી

સત્તા

જીવ-જગત-

પરમાર્થ-સત્તા

જીવ-જગત-

પરમાર્થ-સત્તા

પરમાર્થ-રૂપ-

પરમાત્મ-સત્તા

અનિર્વચનીય

જીવ-જગત-

પરમાર્થ-સત્તા

જીવ-જગત-

પરમાર્થ-સત્તા

જીવ-જગત-

પરમાર્થ-સત્તા

ઉપયોગ

ત્વં-પદાર્થ

શોધન

ચિત્તની એકાગ્રતા

તત્વજ્ઞાન પૂર્વક-મોક્ષ

ચિત્ત-શુદ્ધિ

મનન

મનન