Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Aug 23, 2020
ભાગવત રહસ્ય -૩૬૯
બ્રહ્માજી વિચારે છે-કે આ બધું છે શું ? મારા જ ઘરમાં મને નકલી બ્રહ્મા કહીને મારા જ નોકરો મને મારે છે !!! મારા ઘરમાં છે કોણ ? બ્રહ્માજીએ આંખ બંધ કરીને (ધ્યાનમાં) જોયું તો-ગાદી પર શ્રીકૃષ્ણ લાલજી આરામથી વિરાજ્યા છે.આજુ બાજુ સર્વ ગોપબાળકો અને વાછડાં છે.બ્રહ્માજી ને પોતાની ભૂલ સમજાઈ.બ્રહ્માજીને ખાત્રી થઇ કે- શ્રીકૃષ્ણ સાધારણ દેવ નથી પણ સર્વ દેવોના પણ દેવ છે.બ્રહ્માજી વિચારે છે કે-
“મારા નારાયણ જ શ્રીકૃષ્ણ બન્યા છે. તેમની પરીક્ષા લેવા જતાં મારી જ પરીક્ષા થઇ ગઈ. મેં પ્રભુનો અપરાધ કર્યો છે,તેમના ભોજનમાં ભંગ કર્યો છે.એટલે હું હવે તેમની ક્ષમા માંગીશ”
“મારા નારાયણ જ શ્રીકૃષ્ણ બન્યા છે. તેમની પરીક્ષા લેવા જતાં મારી જ પરીક્ષા થઇ ગઈ. મેં પ્રભુનો અપરાધ કર્યો છે,તેમના ભોજનમાં ભંગ કર્યો છે.એટલે હું હવે તેમની ક્ષમા માંગીશ”
Subscribe to:
Comments (Atom)
