યદુરાજાના પ્રશ્નનો જવાબ આપતાં દત્તાત્રેય કહે છે કે-રાજન,આનંદ
બહાર નથી,આનંદ કોઈ વિષયોમાં નથી,પણ આનંદ અંદર છે. હું “હું” પણાને ભૂલી ગયો
છું.જગતના
વિષયો માંથી દૃષ્ટિ હટાવીને મેં દૃષ્ટિને અંતર્મુખ કરી છે. હું મારા સ્વ-રૂપમાં
સ્થિત છું.પ્રારબ્ધ
અનુસાર જે મળે તેમાં આનંદ માનુ છું.મેં
મારી દૃષ્ટિને ગુણમયી બનાવી છે,હું સર્વના ગુણ જોઉં છું.
Dec 22, 2020
Dec 21, 2020
ભાગવત રહસ્ય -૪૮૨ (ઉદ્ધવ ને જ્ઞાનોપદેશ)
ભગવાન
શ્રીકૃષ્ણે હવે ઉદ્ધવને ટૂંકાણમાં જ્ઞાનનો ઉપદેશ કરે છે.(મહાત્માઓ તેને "ઉદ્ધવ-ગીતા" પણ કહે છે) સાંદીપની
ગુરૂ એ જે દક્ષિણા માગેલી –કે “જ્ઞાન કોઈ યોગ્ય વ્યક્તિ ને આપી આગળ વધારજે” આજે
તેમણે તે આજ્ઞા પુરી કરીને સ્વધામ જતાં પહેલાં જ્ઞાન ઉદ્ધવને આપી ને ગયા છે.શ્રીકૃષ્ણ
કહે છે કે-ઉદ્ધવ,આ બધો માયાનો ખેલ છે.
ભ્રમ છે,સંસાર અસત્ય છે અને માત્ર આત્મા જ
સત્ય છે.
Subscribe to:
Posts (Atom)