પરમાત્માનું સતત સ્મરણ રહે તે સિદ્ધિ જ છે.પણ ઉદ્ધવને હજુ સાંત્વના મળતી નથી.
તે
કહે છે કે ભાવના કોઈ આધાર વગર થતી નથી,મને કોઈ આધાર આપો.
એટલે
દ્વારકાનાથે પોતાની ચરણ પાદુકાઓ ઉદ્ધવને આપી.ઉદ્ધવને
હવે થયું કે હું એકલો નથી.મારા પરમાત્માની ચરણ-પાદુકા,મારા પરમાત્મા -મારી પાસે જ
છે.

