Feb 5, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-11-Adhyaya-22-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-11-અધ્યાય-22


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૩૩

સાચા જ્ઞાન  (સત્ય-જ્ઞાન)ના અભાવે-એટલે કે-અજ્ઞાનથી -
કે પછી- સત્ય (સાચું) જ્ઞાન જેની –“બુદ્ધિ” માં- નથી-
તેવા અજ્ઞાની લોકો-જુદા જુદા દેવ-દેવીઓમાં જ.(દેવ-દેવીઓની મૂર્તિઓમાં જ)
(૧)-કાં-તો-તે દેવ-દેવીઓમાં –જ- માત્ર ભગવાન –ઈશ્વર છે-તેવી કલ્પના કરે છે. (આસ્તિકતા)