“આપણે તો ફળની આશા રાખ્યા વગર કર્મ કર્યે
જવાનું-ફળ આપવું કે ન આપવું તે તેના (ઈશ્વરના) હાથમાં છે” આવી વાત રોજ ને રોજ ઘણાં મનુષ્યો પાસેથી સાંભળવા
મળતી હોય છે.પણ આવા લોકો સાચું શું છે ? તે સમજ્યા છે,કે નહિ
તેની ખબર પડતી નથી.
કોઈ પણ વ્યક્તિ કર્મ કરે એટલે તેનું ફળ મળવાનું જ
છે, ભલે તે સારું હોય કે ખરાબ.
પણ જયારે સારું ફળ મળે,ત્યારે મનુષ્ય તે ફળને
ભોગવવામાં આસક્ત થઇ જાય છે,