Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Mar 17, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૬૭
સકળ સૃષ્ટિમાં, માત્ર,હું (બ્રહ્મ) જ સર્વ દેવો અને મહર્ષિઓનું આદિ (મૂળ) કારણ છું.(૨)
પરમાત્મા(બ્રહ્મ)નું સ્વરૂપ જાણવામાં વેદોની
વાણી પણ કુંઠિત થઇ ગઈ છે.
જે પ્રમાણે,માતાના ઉદરમાં રહેલો ગર્ભ,માતાની ઉંમર
જાણવા માટે અસમર્થ છે,તે પ્રમાણે,
પરમાત્મામાંથી જ ઉદભવેલા દેવો-પરમાત્માને જાણવા
સમર્થ નથી.
Subscribe to:
Comments (Atom)
