-જેમ.છાયા (પડછાયો) એ સ્વરૂપ નથી-પણ તે છાયા
સ્વરૂપની સાથે જ લાગેલી હોય છે,-કે--જેમ.બીજ વાવ્યા પછી-દાણો અને ફોતરાંની ઉત્પત્તિ
એક સાથે જ થાય છે-તેમ પુરુષ અને પ્રકૃતિ –એ બંનેનું જોડું
અનાદિ-સિદ્ધ અને સુપ્રસિદ્ધ છે.
Apr 6, 2021
Apr 5, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૮૨
ઉષ્ણતા (ઉનાશ) તો એક જ છે,તે પ્રમાણે ચરાચર જીવોમાં –એક જ અવિનાશી,બ્રહ્મ સૂક્ષ્મ
રૂપે વ્યાપ્ત છે. (તે- જ જ્ઞેય છે) તે બ્રહ્મ શરીરની અંદર પણ છે-અને શરીરની બહાર
પણ છે.
દૂર છે અને નજીક પણ છે.તે બ્રહ્મ –સર્વવ્યાપક અને પરિપૂર્ણ છે,
ચાર પ્રકારના (જરાયુજ,અંડજ,સ્વેદજ,ઉદ્ભિજ્જ) જુદા
જુદા જીવોમાં તેની અખંડ વ્યાપ્તિ છે.
Subscribe to:
Posts (Atom)