Apr 8, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૮૫
–તથા-પ્રકૃતિને (ગુણ સહિત) જાણે છે-તે-
સર્વ રીતે કર્મો કરવા છતાં પણ–મુક્ત થાય છે.(પુનર્જન્મ પામતો નથી).(૨૪)
કોઈ સાંખ્ય (જ્ઞાન)માર્ગ (સાંખ્ય યોગ)થી,કોઈ
કર્મમાર્ગ (કર્મયોગ)થી કે
કોઈ ભક્તિમાર્ગ (ભક્તિયોગ)થી, શુદ્ધ થયેલા મનથી –પોતામાં
રહેલા
આત્માને જુએ છે,અને અંતરમાં તેનો(આત્માનો) સાક્ષાત્કાર કરે
છે.(૨૫)
Subscribe to:
Posts (Atom)