Pages
- HOME-INDEX
- Today's Post
- Gita
- Gita Rahasya-Gyaneshvari- AND--Gyaneshvari Gita
- Ramayan
- Yog-Vaasishth
- Bhagvat-Rahasya
- Mahabharat
- Ashtavakra-Gita
- Shankracharya
- RajYog
- Upnishad
- Veda
- Purano(Shiv Puran)
- Lekh-Sangrah-Index
- My Books Published On Amazon
- Sankhya-Darshan
- Brahm-Sutra
- Dongreji's Audio-Video
- Bhagvad Geeta-Open Project
- Gujarati-Book-Library
- Goraksh-Shatak-Gujarati
- Yog-Tatva
- Hathyog-Pradipika
- Goraksh-Padhdhati
- Shrimad Bhagvat-As It Is
- Contact

Jan 9, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૮
પણ જાગે તો ખબર પડે કે-તેની આજુ બાજુ ક્યાંય વાઘ તો છે જ નહિ.
પણ સ્વપ્નમાં તો-- સ્વપ્ન નો વાઘ સાચો જ લાગે છે.અને દુઃખી કરે છે.
તેવું જ માયાનું છે-માયા સાચી લાગે છે-પણ સ્વપ્નની જેમ –તે સાચી નથી.
તેમ છતાં તે સાચી છે –તેવો ભ્રમ
(ભ્રાંતિ) કરાવે છે.
Jan 8, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૭
કારણ એ છે કે-મનુષ્ય ઇન્દ્રિયો (આંખ-વગેરે) ને આધીન છે,ઇન્દ્રિયોનો દાસ છે.
અને ઇન્દ્રિયો (કાન –આંખ-વગેરે) નો સ્વભાવ જ એવો છે કે-
તેમને તેમના વિષયો (સાંભળવું-જોવું-વગેરે) સિવાય બીજા કશામાં સુંદરતા દેખાતી
નથી.
એથી જ -સામાન્ય રીતે- ઇન્દ્રિયો (આંખ-વગેરે) તેના વિષયનું (જોવું-વગેરે) સેવન
કરે છે,
પણ વિષયો-સ્થિર નથી.આંખ જો સુંદરતા જુએ તો સુખ મળે –કદરૂપતા જુએ તો દુઃખ મળે--એટલે સુખ દુઃખ ઉત્પન્ન થાય છે. સુખ-દુઃખ અનુભવાય છે.અને આ સુખ-દુઃખમાં અંતઃકરણ પણ ગૂંથાય છે-જોડાય છે.