Apr 1, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Bhagvat Mahatmya-Adhyaya-6-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-ભાગવત માહાત્મ્ય-અધ્યાય-6


Shrimad-Bhagvat-Gujarati-As It Is-Bhagvat Mahatmya-Adhyaya-5-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-ભાગવત માહાત્મ્ય-અધ્યાય-5


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૭૯

ક્ષેત્ર (શરીર) જે તત્વોનું બનેલું છે-તે એક એક તત્વનાં લક્ષણો અને
તે તત્વ ના વિકારો,વિષે-જ્ઞાનેશ્વરે વિગતથી વર્ણન કર્યું છે,
આગળ બતાવ્યું તેમ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન તે  “જ્ઞાન” છે.
અને હવે -આ જ્ઞાન જેને થયું હોય (જેના હૃદયમાં જ્ઞાનની પ્રાપ્તિ થઇ હોય) –
તેવા મનુષ્યનાં લક્ષણો વિષેનું વર્ણન છે.