ડાઉનલોડ માટે એરો પર ક્લિક કરો -Part-09-65MB File
Sep 8, 2023
Dongreji Ramyan Katha-09-ડોંગરેજી રામાયણ કથા-09
આ ઓડીઓ પ્લેયરનો ઓડિઓ નીચેની યુ.ટ્યુબ કથાનો છે ને ડાઉનલોડેબલ છે.
Sep 3, 2023
Dongreji Ramyan Katha-08-ડોંગરેજી રામાયણ કથા-08
આ ઓડીઓ પ્લેયરનો ઓડિઓ નીચેની યુ.ટ્યુબ કથાનો છે ને ડાઉનલોડેબલ છે.
ડાઉનલોડ માટે એરો પર ક્લિક કરો -Part-08-62 MB File
Sep 2, 2023
Dongreji Ramyan Katha-07-ડોંગરેજી રામાયણ કથા-07
આ ઓડીઓ પ્લેયરનો ઓડિઓ નીચેની યુ.ટ્યુબ કથાનો છે ને ડાઉનલોડેબલ છે.
ડાઉનલોડ માટે એરો પર ક્લિક કરો -Part-07-62 MB File
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-288-Mahabharat-Book-Part-1-End
II वैशंपायन उवाच II वनं गतेषु पार्थेषु निजितेपु दुरोदरे I धृतराष्ट्रं महाराज तदाचिन्ता समाविशत् II १ II
વૈશંપાયન બોલ્યા-દ્યુતમાં હારીને જયારે પૃથાપુત્રો વનમાં ગયા ત્યારે ધૃતરાષ્ટ્રને ચિંતાએ ઘેરી લીધો.વિચારમાં
બેસી રહેલા,નિસાસા નાખતા અને વ્યગ્ર થયેલા તે રાજાને સંજયે કહ્યું કે-હે રાજન,તમે ધનથી ભરેલી
વસુંધરાને પામ્યા છો,ને પાંડવોને રાજ્યબહાર કાઢયા છે,છતાં પણ તમે શાનો શોક કરો છો?
ધૃતરાષ્ટ્ર બોલ્યો-જેમને યુદ્ધવિશારદ,બળવાન અને મહારથી એવા પાંડવો સાથે વેર ઉભું થવાનું છે
તેમને શોક ન કરવા જેવું ક્યાંથી હોય? (એટલે કે મને ભવિષ્યનો ડર લાગે છે) (4)
Sep 1, 2023
Dongreji Ramyan Katha-06-ડોંગરેજી રામાયણ કથા-06
આ ઓડીઓ પ્લેયરનો ઓડિઓ નીચેની યુ.ટ્યુબ કથાનો છે ને ડાઉનલોડેબલ છે.
ડાઉનલોડ માટે એરો પર ક્લિક કરો -Part-06-62 MB File