Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Jan 19, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૮
ત્યાં સંસારિક દુઃખનો પ્રવેશ થતો નથી.
જેવી રીતે કોઈના પેટમાં જો અમૃતનો ઝરો ઉત્પન્ન થયો હોય તો –પછી તેને ભૂખ-તરસ ક્યાંથી પીડા કરી શકે ? એવીજ રીતે હૃદય (અંતઃકરણ-ચિત્ત) –પ્રસન્ન થવાથી-જાણે અમૃત (આનંદ)નો ઝરો ફૂટે
છે-અને તેને માટે સંસારિક સુખ-દુઃખ (દ્વંદ) –રાગ-દ્વેષ –વગેરે પીડાદાયક રહેતા નથી.
Jan 18, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૭
Subscribe to:
Comments (Atom)
