અધ્યાય-૩-કર્મયોગ
અર્જુન,શ્રીકૃષ્ણ ને
પ્રશ્ન કરે છે-આપ સર્વે કર્મો (નો નિષેધ
કરો છો) કરવાની ના પાડો છો, તો પછી મારા હાથે શા માટે યુદ્ધનું હિંસક કર્મ કેમ કરાવો છો ? આપ પોતે જ કર્મમાર્ગને
આટલું બધું મહત્વ આપી (માન આપી) શા માટે -મારા હાથે આવી ભયંકર હિંસા કરાવો છો ? તેનો આપ પોતે જ –તો-કાંઇક
વિચાર કરી જુઓ. ..(૧)Jan 21, 2021
Jan 20, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૯
જેમ,સમુદ્ર હંમેશા પરિપૂર્ણ હોય છે અને પોતાની મર્યાદા કદી છોડતો નથી.
સમુદ્રમાં ચોમાસામાં બધી નદીઓ નું પાણી ઠલવાય છે-પણ તે વૃદ્ધિ પામતો નથી,
ઉનાળામાં નદીઓના પાણી ખૂટી જાય છે-ત્યારે તે સમુદ્ર ઊણો (ઓછો) થતો નથી અને
સદાય ને માટે પરિપૂર્ણ રહે છે.તેમ,સ્થિતપ્રજ્ઞ પુરુષ રિદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત થતાં હર્ષ (ઉલ્લાસ) થી ફુલાઈ જતો નથી.અથવા અને જો તેને રિદ્ધિ-સિદ્ધિ ન પણ મળે તો તેને શોક (અસંતુષ્ટ) પણ થતો નથી.કારણકે તેનું અંતઃકરણ મહાસુખ માં –પરમાત્મ સુખમાં-પરમાનંદમાં ડૂબેલું હોય છે.

Subscribe to:
Posts (Atom)