જયારે,'હું
એટલે શરીર નહિ પણ હું એટલે એક આત્મા છું' તે જેને સમજાઈ જાય,
એટલે આત્માના
આનંદમાં તૃપ્ત થઇ -પછી તે મહાત્મા –
શરીર પ્રત્યે,ઇન્દ્રિયો
પ્રત્યે (મુખ-વગેરે), વિષયો પ્રત્યે (સ્વાદ-વગેરે)-ઉદાસીન થઇ જાય છે.
તેના મન અને બુદ્ધિ –પોતાને
આધીન-થવાથી-
તેનામાં એક મહાન સંતોષ પેદા થયેલો હોય છે.