Feb 11, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-9-Adhyaya-15-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-9-અધ્યાય-15


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૩૮-અધ્યાય-૫- કર્મ સંન્યાસયોગ

અધ્યાય-૫- કર્મ સંન્યાસયોગ
સ્વજનોના “મોહ” થી “શોક” માં પડેલા અર્જુન ને શ્રીકૃષ્ણે –
(૧) જ્ઞાનયોગ (૨) કર્મયોગ (૩) જ્ઞાન-કર્મ સંન્યાસ યોગની વાત કહી અને પછી તે મનમાં એવું સમજ્યા-કે- હવે તો અર્જુન ને બધી સમજ પડી જ ગઈ હશે.એટલે ગયા અધ્યાયમાં છેવટે તે અર્જુનને કહે છે-ચલ, ભાઈ,હવે ઉભો થા અને યુદ્ધ (કર્મ) કર.