Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Feb 27, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૫૧-અધ્યાય-૭-જ્ઞાન-વિજ્ઞાન યોગ
અધ્યાય-૭-જ્ઞાન-વિજ્ઞાન યોગ-૧
શ્રીકૃષ્ણ
કહે છે-કે--યોગ નો (આગળના અધ્યાય -૬ માં બતાવ્યો તે)
અભ્યાસ કરીને-
--અહીં
તહીં ભટકતા તારા મનને–મારામાં (આત્મામાં-પરમાત્મામાં) જ આસક્ત કરીને-અને --કેવળ
મારો (આત્માનો-પરમાત્માનો) આશ્રય ધરીને-(શરણમાં જઈને)
તું
મારું (આત્માનું-પરમાત્માનું) સ્વરૂપ –કોઈ પણ સંશય વગર –
કેવી
રીતે જાણી શકીશ-તેનું “જ્ઞાન” કહું છું.(૧)
Subscribe to:
Comments (Atom)