INDEX PAGE PREVIOUS PAGE NEXT PAGE
Mar 2, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૫૪
આકાશમાં રહેલો “અહીં
તહીં જતો પવન” શાંત થાય –તો તેનું “પવન-પણું” આકાશથી જુદું લાગતું નથી.એટલે કે –એમ કહી
શકાય-કે-“પવન”(વાયુ) -“આકાશ-મય” થઇ જાય છે.
આકાશ પણ દેખી ન શકાય
અને વાયુ (શાંત-પવન) પણ દેખી ન શકાય.
બીજી રીતે કહીએ
તો-જો વાયુને હલાવવામાં આવે તો તેને આકાશથી ભિન્ન –પવન-રૂપે અનુભવી શકાય
છે.પરંતુ-વસ્તુતઃ-આકાશ અને વાયુ (શાંત-પવન) ભિન્ન (જુદા) નથી.
Subscribe to:
Posts (Atom)