Mar 29, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Bhagvat Mahatmya-Adhyaya-4-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-ભાગવત માહાત્મ્ય-અધ્યાય-4


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૭૬

આખા દિવસમાંથી –એક ક્ષણ-પણ મન-બુદ્ધિને પરમાત્માનામાં લગાડવાથી,
જેટલો પણ સમય મનને પરમાત્માના સમાગમ-સુખનો અનુભવ થાય તેટલો સમય-
તે મનને વિષયો પ્રત્યે અરુચિ અવશ્ય ઉભી થાય છે.
અને આવું –મન- ધીરે ધીરે પરમાત્મામાં લાગતાં તે પરમાત્મામાં મળી જાય છે.