જેને બ્રહ્મજ્ઞાન (નિરાકાર બ્રહ્મ=પરમાત્માનું
જ્ઞાન) ની પ્રાપ્તિ થઇ હોય છે-
તે જ મોક્ષ ને પામે છે.(મુક્ત થાય છે) પણ જે-યજ્ઞો કરે,સત્કર્મો કરે,સેવા પૂજા કરે,પુણ્યકર્મો
કરે- –તેને “બ્રહ્મદેવનો લોક”એટલે કે-બ્રહ્મલોક –સ્વર્ગ-મળે છે.
જ્યાં સુખો
ભોગવી ને પુણ્ય કર્મ પૂરું થતા ફરીથી જન્મ છે.