ધન અને માનના અભિમાન માં ઉન્મત્ત થયેલા –આવા આસુરી
સંપત્તિ ધરાવતા મનુષ્યો,શાસ્ત્રવિધિ ને છોડી ને –માત્ર દંભ અને પોતાની
મોટાઈ બતાવવા કેવળ નામના જ યજ્ઞો કરે છે.(૧૭)
Apr 27, 2021
Apr 26, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૯૮
–જયારે આસુરી સંપત્તિથી,સંસાર નું બંધન પ્રાપ્ત થાય છે.
હે અર્જુન તુ દૈવી
સંપત્તિ જન્મેલો છે માટે તુ શોક ન કર.(૫)
આ જગતમાં દૈવ અને આસુર –એવા બે પ્રકારના મનુષ્યોનો વર્ગ છે.
દૈવી સંપત્તિ ધરાવતા-દૈવ વર્ગના લક્ષણો નું
વર્ણન આગળ આવી ગયું,
એટલે હવે આસુર વર્ગ ના (આસુરી સંપત્તિના) લક્ષણો નું વર્ણન
કર્યું છે. (૬)
Subscribe to:
Posts (Atom)