“સત્કર્મ કે દુષ્કર્મ કરવાના સંબંધમાં શાસ્ત્ર જ
પ્રમાણ છે”
અર્જુનને આ વાત સાંભળીને સંશય થયો-એટલે તે
શ્રીકૃષ્ણને પ્રશ્ન પૂછે છે.-કે-
આપનું કથન મને સંશય યુક્ત ભાસે છે.પ્રાણીમાત્રને
શાસ્ત્રજ્ઞાન સિવાય મોક્ષપ્રાપ્તિ
થતી જ નથી –તેવું જે એકપક્ષીય
આપ બોલ્યા છો-તેનો હેતુ શું છે ?

