Dec 5, 2021

Narad Maha Puran-In Gujarati-નારદ મહા પુરાણ-ગુજરાતી-003


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૪૫

વિલાપ કરતાં કરતાં ને બહાવરા થઈને શ્રીરામ વનમાં સીતાજીને શોધતા ફરે છે.
રસ્તામાં તેમણે જટાયુને મરણતોલ હાલતમાં તરફડતો જોયો,જટાયુને જોઈ શ્રીરામનું હૃદય દ્રવી ગયું.જટાયુને શ્રીરામ પોતાના વડીલ સમજી માન આપતા હતા.જટાયુ દશરથનો મિત્ર હતો અને શનિશ્વર સામેના યુદ્ધમાં દશરથને મદદ કરવા પણ ગયો હતો.