INDEX PAGE PREVIOUS PAGE NEXT PAGE
Pages
- HOME-INDEX
- Today's Post
- Gita
- Gita Rahasya-Gyaneshvari- AND--Gyaneshvari Gita
- Ramayan
- Yog-Vaasishth
- Bhagvat-Rahasya
- Mahabharat
- Ashtavakra-Gita
- Shankracharya
- RajYog
- Upnishad
- Veda
- Purano(Shiv Puran)
- Lekh-Sangrah-Index
- My Books Published On Amazon
- Sankhya-Darshan
- Brahm-Sutra
- Dongreji's Audio-Video
- Bhagvad Geeta-Open Project
- Gujarati-Book-Library
- Goraksh-Shatak-Gujarati
- Yog-Tatva
- Hathyog-Pradipika
- Goraksh-Padhdhati
- Shrimad Bhagvat-As It Is
- Contact

Mar 1, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૫૩
મૃગજળનું મૂળ જોવા
જઈએ તો-તે-માત્ર સૂર્યકિરણ જ નહિ પણ સૂર્ય પોતે જ છે.
તેવી જ રીતે –આ
દૃશ્ય જગતનું મૂળ જોવા જઈએ તો-
તે માત્ર પ્રકૃતિ (માયા) નહિ પણ બ્રહ્મ (પરમાત્મા) પોતે જ છે.
જે પ્રમાણે,સોનાના મણકા કરીને,તેને સોનાના તારમાં જ
પરોવ્યા હોય,તે પ્રમાણે,સર્વ જગત(સોનાના
મણકા) એ-બ્રહ્મ(સોનાનો તાર-પરમાત્મા)માં જ ઓતપ્રોત ગુંથાયેલું છે.(૭)