ભલે બહારથી તે લોકાચાર પ્રમાણે વર્તે - પણ તેનું
અંતર નિશ્ચળ અને પરમાત્મ-પરાયણ હોય છે.જેમ,જો પાણીની અંદર સૂર્યનું પ્રતિબિંબ પડતું હોય
તો –પાણીના સંગથી સૂર્ય પાણીમાં હોય તેમ લાગે છે.પણ સાચી રીતે સૂર્ય પાણી નથી.તેમ,ઉપરથી જોતાં તે મનુષ્ય સાધારણ લાગે
છે-પરંતુ તેની “આત્મસ્થિતિ” ઓળખી શકાતી નથી.
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Jan 23, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૨૨
Jan 22, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૨૧
અને જગત છોડીને-કે જગતનાં કર્મો છોડીને –તે કેવળ
બ્રહ્મની પાછળ પડી જાય છે.
આ જ્ઞાનીઓએ ઇચ્છાઓ-વાસનાઓનો ત્યાગ (કે ક્ષય) કર્યો હોય છે. અને
આત્મ-સંતોષી થઇ જાય છે. એટલે જગતની ખટપટ આપોઆપ બંધ થઇ જાય છે.
Subscribe to:
Comments (Atom)