Jan 28, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૨૬
(પ્રકૃતિના
ગુણો=સાત્વિક,રાજસિક,તામસિક)
(૧)-અજ્ઞાની-
મૂર્ખ-દેહાભિમાની મનુષ્યો,આ પ્રકૃતિ ને આધીન થઇ અને વર્તે છે (કર્મો કરે છે)-અને પ્રકૃતિના ગુણોના ફંદામાં ફસાઈ જાય છે.ખરેખર તો ઇન્દ્રિયો જ–આ પ્રકૃતિના ગુણોને આધીન થઈ-વર્તતી હોય છે-તેમ છતાં –એ અજ્ઞાની મનુષ્ય અહંકારથી એમ જ માને
છે-કે-“સર્વ કર્મો હું જ કરું છું” -અને બંધનમાં પડે છે.
Jan 27, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૨૫
ત્યાં રહ્યા હતા.વિદ્યાભ્યાસ પત્યા
પછી, ગુરુદક્ષિણા માગી લેવાની ગુરુને પ્રાર્થના કરી
ત્યારે –ગુરુએ કહ્યું કે-“પ્રભાસ ક્ષેત્રમાં
ડૂબી ગયેલા મારા પુત્રને પાછો લાવી આપો.”
તે પછી,શ્રીકૃષ્ણ
પ્રભાસ ગયા
અને ત્યાં સમુદ્ર પાસે –ગુરુપુત્રની માગણી કરી.સમુદ્રે કહ્યું-કે
મેં તેને ડુબાડ્યો નથી
પણ મારા પાણીમાં શંખનું સ્વરૂપ લઇ રહેતા અસુરથી તે હણાયો
છે.
Subscribe to:
Comments (Atom)

