દંભ,અભિમાન,કામ અને આસક્તિ –ના બળથી યુક્ત,એવા
જે મનુષ્યો,શાસ્ત્રવિરુદ્ધ ઘોર તપ કરે છે,અને આવા જે અવિવેકી (અજ્ઞાની) મનુષ્યો,શરીરની સર્વ ઇન્દ્રિયોને
કષ્ટ આપી અને શરીરમાં
આત્મા રૂપે રહેલા પરમાત્માને પણ કષ્ટ આપે છે.
તેવા લોકો આસુરી નિષ્ઠાવાળા છે.(તામસિક શ્રદ્ધા
વાળા) (૫-૬)