જનકરાજાના બાગની શોભા જોઈ રામ-લક્ષ્મણ અતિ પ્રસન્ન થયા.બાગમાં એક સરોવર હતું,અને તેના કિનારે શંકર-પાર્વતીનું મંદિર હતું.બંને ભાઈઓ બગીચામાં ફુલ વીણે છે.
એટલામાં બગીચામાં સીતાજી તેમના રોજના નિયમ મુજબ સખીઓની સાથે પાર્વતીજીનાં
એટલામાં બગીચામાં સીતાજી તેમના રોજના નિયમ મુજબ સખીઓની સાથે પાર્વતીજીનાં
દર્શન કરવા આવ્યા.માતાજીની પૂજા કરી ને પોતાને યોગ્ય વરની માગણી કરી.ત્યાં સીતાજીની એક સખી અતિ આનંદમાં દોડતી આવી,સીતાજીએ તેના હર્ષનું કારણ પૂછ્યું.