Kapil Gita-Gujarati-કપિલગીતા

શ્રીમદ ભાગવતમાં સ્કંધ-૩ માં   કપિલ ગીતા નો પ્રારંભ અધ્યાય -૨૫ થી થાય છે. આ દિવ્ય પ્રસંગ છે.

દીકરો (કપિલમુનિ) મા (દેવહુતિ) ને ઉપદેશ આપે છે..જેને કપિલગીતા કહે છે.

તેના નવ અધ્યાય છે. કપિલ ગીતા માં સાંખ્ય શાસ્ત્ર નો ઉપદેશ છે

ત્રણ અધ્યાય માં પહેલાં વેદાંત નું જ્ઞાન કહ્યું છે. ત્યાર બાદ ભક્તિ નું વર્ણન કર્યું છે.તે પછી સંસારચક્ર નું વર્ણન આવે છે.

જે તે પાન ઉપર જવા વાદળી લીંક પર ક્લિક કરો.

101102103104105106107108109110111112113114


આ જ કપિલગીતા PDF Book તરીકે વાંચવા અહી ક્લિક કરો.

"ભાગવત રહસ્ય" માંથી અહીં  "કપિલગીતા" સગવડતા માટે છૂટી પાડી છે.